सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળશે.

કોઈ દ્વારા ઉભા કરાયેલા ફેક નેરેટિવ થોડા સમય માટે તો ચાલી શકે પરંતુ આખરે સત્ય સામે આવી જ જાય છે : પીએમ મોદી

Jashu Bhai Solanki
  • Dec 2 2024 3:12PM

વડાપ્રધાન નરેનદ્ર મોદી  આજે સાંજે 4 વાગ્યે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોવાના છે. પીએમ મોદી પહેલા જ આ ફિલ્મની પ્રશંસા કરી ચુક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી દ્વારા મુખ્ય કિરદાર નિભાવવામાં આવ્યો છે. ફિલ્મ ગુજરાતના ગોધરાકાંડ આધારીત છે. પીએમ મોદી આજે દિલ્હી સ્થિત બાલયોગી ઓડિટોરિયમમાં આ ફિલ્મ નિહાળશે.

ફિલ્મ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થઇ હતી. પીએમ મોદીએ આ ફિલ્મની રિલિઝ બાદ તેમના એક્સ હેન્ડલ પર ફિલ્મની પ્રશંસા કરતી પોસ્ટ મુકી હતી. જેમા કહ્યું હતું કે એકદમ બરાબર, આ સારી વાત છે કે સત્ય સામે આવીવ રહ્યું છે. અને એ પણ એક એવી જ કે આજના જમાનામાં પણ જોઇ શકે. કોઇ પણ ફેક નેરેટિન થોડા સમય સુધી ચાલે પણ અંતે સત્ય તો સામે આવી જ જાય છે.

PM મોદીએ એક પોસ્ટને રિટ્વીટ કરતા આ ફિલ્મની પ્રશંસા કરી હતી. ફિલ્મ અંગે એ પોસ્ટ એક પત્રકારે કરી હતી. આ ફિલ્મ વર્ષ 2002માં ગોધરામાં અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના બે ડબ્બાને સળગાવવાની ઘટના પર આધારિત છે, જેમા 90 જેટલા કારસેવકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો.

ગૃહ મંત્રી અમિત શાહ પણ આ ફિલ્મની પ્રશંસા કરી ચુક્યા છે. ગુજરાત, યુપી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ફિલ્મને તેમના રાજ્યમાં ટેક્સ ફ્રી કરી ચુક્યા છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार