ગુજરાત બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષે ખેડા જિલ્લાની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી
આ મુલાકાત દરમિયાન બાળકો અને સંસ્થાના પદાઅધિકારીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો કરેલ.
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર એ 30/11/2024 ના રોજ ખેડા જિલ્લા ની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી હતી.
જિલ્લાની ધરોહર બાળ સંસ્થા હિન્દુ અનાથ આશ્રમ અને માતૃછાયા આશ્રમ ના બાળકો અને સંસ્થાના પદાઅધિકારીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો કરેલ અને બંને બાળ સંસ્થાની કાળજી અને રક્ષણની સારી કામગીરીને બિરદાવેલ હતી. આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિ ના સભ્યો રીનીષાબેન ખરેલ, કૃતિબેન પટેલ, સચિવ ર્ડો અલ્કાબેન રાવલ, ડિસિપીયુ અધિકારી મહેશ પટેલ, સ્ટાફગણ,હિન્દુ અનાથના ટ્રસ્ટી વાસુદેવ પટેલ, સુપ્રીટેન્ડન્ટ લત્તાબેન ચૌધરી, માતૃછાયા આશ્રમના સુપ્રીટેન્ડન્ટ સિસ્ટર મીનાબેન મેકવાન, અધિક્ષક સંદીપ પરમાર, બંને સંસ્થાના સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प