सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સ્પેસ વીક ઉજવતું ભાવનગર પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર

નવરાત્રિના નવલા નોરતાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે યુવાનીમાં સ્પેસ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચોથી ઓકટોબરથી પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્પેસ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે

સિદ્ધાર્થ ગોઘારી
  • Oct 4 2024 12:01PM
યુવાનો અને લોકોમાં સ્પેસ અને સાયન્સ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી રહી જેમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી દ્વારા ૧૮૮૪માં  ટેલિસ્કોપ માટે અનુદાન આપવામાં આવ્યું હતું અને બાદ તે ટેલિસ્કોપ ને "ભાવનગર ટેલિસ્કોપ" નામ આપવામાં આવ્યું હતું તેનો રોચક ઇતિહાસ કટ આઉટસ અને ચાર્ટ દ્વારા સમજવામાં આવશે . 
આગામી ૬ તારીખે હિમાલયા મોલ ખાતે સ્પેસ પ્રદર્શની ઊભી કરવામાં આવનારા છે જેમાં ભાવનગર ટેલિસ્કોપ ની પ્રતિકૃતિ પણ મુકવામાં આવશે સાથે સાથે સ્પેસ વિશે ની અન્ય જાણકારીઓ આ પ્રદર્શનીમાં અપાવમાં આવશે .
પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર હર્ષદભાઈ જોષીએ જણાવ્યું કે આ સિવાય સમાજમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તેના માટે ઘણા બધા સમય અંતરે કાર્યક્રમો કરવામાં આવે છે .

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार