વાવના માવસરી પોલીસ સ્ટેશન ખાતે બિરાજમાન માતાજીની તિથિ ઉજવાઈ
વાવ તાલુકાના માવસરી ખાતે પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં આવેલ વહાણવટી સિકોતર માતાજીની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૮ માં થતાં ૨૦મી જાન્યુઆરીને સોમવારના રોજ ૧૭મી વર્ષગાંઠ ઉજવાતા હવન યોજાયો હતો.
વાવ તાલુકાના માવસરી ખાતે પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં આવેલ વહાણવટી સિકોતર માતાજીની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૮ માં થતાં ૨૦મી જાન્યુઆરીને સોમવારના રોજ ૧૭મી વર્ષગાંઠ ઉજવાતા હવન યોજાયો હતો, સિકોતર માતાજીની પ્રતિષ્ઠાની ૧૭ મી વર્ષગાંઠ નિમિત્તે યજ્ઞ યોજાતા યજ્ઞાચાર્ય શાસ્ત્રી પ્રફુલ્લભાઈ દેવરામભાઈ પુરોહિત (કુંડાળીયા), જયંતીભાઈ નાગજીભાઈ ત્રિવેદીએ વૈદિક મંત્રોચ્ચાર બોલી યજ્ઞના યજમાન ભુરાભાઈ જીવાભાઈએ હવનમાં આહુતિઓ આપી હતી, આ પ્રસંગે માવસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જે. ચૌધરી તેમજ કોન્સ્ટેબલ રમેશભાઈ પરખાજી, કોન્સ્ટેબલ લાખાજી શંકરજી, કોન્સ્ટેબલ દિલીપભાઈ શીવાભાઈ, કોન્સ્ટેબલ જગતસિંહ મનજીજી સહિત પોલીસ સ્ટાફગણ ઉપસ્થિત રહી વહાણવટી સિકોતર માતાજીની તિથિ નિમિત્તે વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प