सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા નીત નવા કાર્યક્રમ નું આયોજન કરે છે. ચાલુ વર્ષે સુવર્ણ જયંતી વર્ષ હોય એસોસિયેશન સાથે છેલ્લા 50 વર્ષથી જોડાયેલા વડીલ વેપારીઓ નો સન્માનનો કાર્યક્રમ મોડાસા સ્કૂલના શ્રીમતી સાવિત્રીબેન બીપીનકુમાર શાહ સભાખંડમાં યોજવામાં આવ્યો હતો