सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
"આત્મનિર્ભરતા" એ આજે દરેક માણસનુ સપનુ હોય છે. આ સપનાને પુર્ણ કરવા સરકારશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તારમા "પંડિત દીન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન” ( ડે એનઆરએલએમ) નુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ થઇ રહ્યુ છે.