सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે સુરત RTOની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. તેમણે RTOના જુદા-જુદા વિભાગોની ઓચિંતી મુલાકાત લઈને અધિકારીઓને કેટલાક સૂચનો આપ્યા છે.