सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો

વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રી પર્વતારોહી ટીમ દ્વારા ખેડા જિલ્લામાં જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.

યેશા શાહ
  • Sep 23 2024 5:45PM

વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રી પર્વતારોહી ટીમ દ્વારા ખેડા જિલ્લામાં જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બાળકોને રોડ સલામતી વિષય પર સમજણ આપવામાં આવી.

નોંધનીય છે કે વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રી પર્વતારોહી ટીમ દ્વારા સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વિશે શાળા, કોલેજો અને સાર્વજનિક સ્થળો પર લોકોને જાગૃત કરવામાં આવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार