सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ આઇ.સી.ડી.એસ. દ્વારા વાનગી નિદર્શન/હરીફાઇ કાર્યક્રમ કરવામાં આવ્યો

વાનગી હરીફાઇમાં ભાગ લિધેલ તમામ કાર્યકર બેનોને ઇનામ વિતરણ તથા હાજર રહેલ લાભાર્થીઓને પોષણ કીટનુ વિતરણ કરાયું

યેશા શાહ
  • Sep 23 2024 6:20PM

પોષણ માસ સપ્ટેમ્બર-૨૦૨૪ અનુલક્ષીને મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ નડીઆદ દ્વારા પટેલ હોલ, તા.પં.નડિયાદખાતે જિલ્લા કક્ષાના પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં વાનગી નિદર્શન/હરીફાઇનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આંગણવાડી કાર્યકરો દ્વારા સુપોષણ દિવસ, બાળ તુલા દિવસ તથા અન્નપ્રાશન દિવસની આંગણવાડી કક્ષાએ કરવામાં આવતી ઉજવણીનો રોલ પ્લે કરવામાં આવ્યો હતો. વાનગી હરીફાઇમાં ભાગ લિધેલ તમામ કાર્યકર બેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા હાજર રહેલ લાભાર્થીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા આરોગ્ય પોષણ વિશે સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મનિષાબેન બારોટ, તાલુકા વિસ્તરણ અધિકારી નિમેષકુમાર પટેલ તથા આરોગ્ય વિભાગના અધિકારી સહિત આંગણવાડી બહેનો હાજર રહી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार