सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૩૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ

ઓડ પાલિકાની ચૂંટણીમાં મતદાતાઓએ કુલ ૬૭ ટકા મતદાન કર્યું.

સુદર્શન ટીમ
  • Feb 17 2025 5:46PM

આણંદ: ઓડ પાલિકાની ચૂંટણીનું આજે મતદાન ૧૬ તારીખના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ સુધી ૬૭.૦૨ ટકા મતદાન થયું.

આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી તેમજ ઓડ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઓડ પાલિકામાં ઓછું મતદાન, આંકલાવમાં પાલિકામાં ૭૯.૩૫ ટકા, બોરિયાવી પાલિકામાં ૭૯.૫૩ ટકા અને ઓડ પાલિકામાં ૬૭.૦૨ ટકા મતદાન નોંધાયું  ત્રણેય નગરપાલિકાના કુલ ૧૭૫ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ મશીનમાં સીલ થયું .

ત્રણેય નગરપાલિકાના ચૂંટણીની મતગણતરી તા.૧૮ ના રોજ થશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार