सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બાંગ્લાદેશ હિન્દુ ભાઈઓ પર થયેલા અત્યાચાર અને માનવાધિકાર ભંગ નાં વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા મૈન રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપ્યું

તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય અલ્પસંખ્યક નાગરીકો સાથે અમાનવીય અત્યાચાર , હત્યા અને આગચાપી જેવા બનાવો , મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર વિગેરે ઘટનાઓ પ્રકશમાં આવેલ છે જેને લઈને ભાવનગર હિન્દુ સમાજ દ્વારા એક મૌન રેલી કાઢી ને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું .

સિદ્ધાર્થ ગોઘારી
  • Dec 5 2024 11:20AM

સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બંગળદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારની આકરી ટીકા કરી સખત વિરોધ કર્યો હતો .વર્તમાન બાંગ્લાદેશી સરકાર અને અન્ય સૂચક્ષા એજમસી થય અત્યાચારો ને રોકવાના બદલે માત્ર મુક દર્શક બની રહેલ છે અને તેના કારણોસર હાલ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પોતાની સ્વરક્ષા અને સુરક્ષા માટે લોકશાહી પદ્ધત્તિ થી અવાજ ઉઠાવેલા છે. અને આ પદ્ધતિ ને થઈ રહેલ વિરોધ નો અને સમાજ ની એકતા તોડવા માટે અને હિન્દુ સમાજ ને ખતમ કરવા માટે તેમના પર વધુ ને વધુ અત્યાચાર કરવામાં આવી રહેલ છે .
આવા જ પ્રકારના શાંતિપુર્ણ વિરોધ પ્રદશન કરનાર હિન્દુઓ ને સાથ આપતા ઈસ્કોન મંદિર સંસ્થાના સ્વામી ચિન્મયકૃષ્ણાદાસજી ને બાંગ્લાદેશ સરકાર દ્વારા અન્યાયી રીતે ધરપક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ છે જે આંતરાષ્ટીય માનવાધિકાર પંચ દ્વારા નક્કી કરેલા માળવાધિકાર નાં ભંગ સમાન કરવામાં આવેલ અન્યાયી કૃત્ય છે 
 બાંગ્લાદેશ માટે હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચાર ને તત્કાલ અસરથી રોકી અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સ્વામી ચિન્મય કૃષ્ણ દાસજી ને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે .

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार