सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બજરંગદાસ બાપા બગદાણાનાં બાપા સીતારામ પરિવાર સુરત દ્વારા મહાકુંભમાં સેવાનો મહાયજ્ઞ

પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં બાપા સીતારામ પરિવાર સુરત, સચિન, ભાવનગર, પુના અને મહારાષ્ટ્રનાં ભક્તોનાં પરિવાર દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.

હિરેન ખુંટ
  • Feb 7 2025 11:04AM

પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં બાપા સીતારામ પરિવાર સુરત, સચિન, ભાવનગર, પુના અને મહારાષ્ટ્રનાં ભક્તોનાં પરિવાર દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. જેમાં રોજ બપોરે અને સાંજે ૭૦૦૦ થી ૮૦૦૦ માણસોને ઉત્તમ ભોજન કરાવવામાં આવે છે અને ૨૪ કલાક ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતથી આવતા કુંભ સ્નાન માટે ૭૦૦ માણસો રહી શકે તેવી ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સેક્ટર ૧૮માં બાપા સીતારામ પરિવારનાં ભાવનગર,સુરત, સચિન, પુના અને મહારાષ્ટ્રનાં સ્વયંસેવકો ૧૨ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી ખડે પગે રહી આ સેવાયજ્ઞ કરી રહ્યા છે. ગુજરાતમાંથી કુંભ  સ્નાન કરવા જતા ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે.ભૂખ્યાને ભોજન આપવું એ બજરંદાસ બાપાનાં ધ્યેય મુજબ આજે એમના ભક્ત પરિવાર દ્વારા ઉત્તમ સેવા કાર્ય થઈ રહ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार