સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજરોજ રાજપીપળા ખાતે રાજપુત ફળિયામાં માતાજીની આરતી ઉતારવામાં આવી
આદ્યશક્તિની ભક્તિ અને આસ્થાની અભિવ્યક્તિના શારદીય નવરાત્રિના પાવન પર્વે આજ રોજ રાજપૂત સમાજ દ્વારા રાજપૂત ફળિયું રાજપીપલા ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવ માં ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.

આ પ્રસંગે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ , નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલકુમાર રાવ રાજપીપલા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ રાજપીપલા નગર સેવા સદન પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ રાજપીપલા નગર સેવા સદન કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ , મહારાણી શ્રી રૂક્ષ્મણી દેવી જી, એસ.પી. પ્રશાંત સુંબે એલ.સી.બી.પી.આઈ ચૌધરી ટાઉન પી.આઈ. ગઢવી , રાજપીપલા નગર સેવા સદન સદસ્ય શ્રીઓ તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प