सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને સુરક્ષિત કરાવવા સનાતમી હિન્દુઓએ એક થવું પડશે: હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી

રાજન ત્રિપાઠીએ જણાવેલ કે, ભારતના હિન્દુ ભાઈઓ જાતિઓમાં અલગ ન થાઓ, એક થઈએ અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને બચાવીએ

યેશા શાહ
  • Nov 28 2024 12:50PM
ભારત કે સનાતની હિન્દુ ભાઈઓ જાતિઓ મેં બટે નહિ ઔર એક હોં જાએ... ના સુત્ર સાથે અખિલ ભારતીય સંઘ સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ હિન્દુ ભાઈઓને આહવાન કરેલ છે કે, બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈઓ ઉપર થતા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવીએ અને આપના હિન્દુ મહંતને ત્યાંની જેલમાં પુરવામાં આવેલ છે, તેઓને જેલમુક્ત કરવામાં આવે.

આ સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથના દ્વારા એક કેમ્પેઈલ ચલાવવામાં આવેલ છે કે, બટેંગે તો કટેંગે... આ સુત્રને ધ્યાનમાં રાખી સૌ સનાતની હિન્દુઓને એક થવા વિનંતી કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં પ્રવર્તેલ સ્થિતિ ગંભીર છે, જેમાં હિન્દુઓ ભાઈઓને કાપીને મારી નાંખવામાં આવે છે જો આવી સ્થિતિમાં આ અંગે અવાજ ઉઠાવીશું તો જ આવા નાપાક ઈસ્લામિક લોકોની શાન ઠેકાણે આવશે. જેથી આવી સ્થિતિ આપણા ભારતમાં ન પ્રવર્તે તે માટે સૌ હિન્દુ સનાતની ભાઈઓએ એક થવું જ પડશે. હાલમાં જ સંભલમાં કોર્ટના આદેશ અનુસાર સર્વે કરવા ગયેલ ટીમ ઉપર ત્યાંના કેટલાક ઈસ્લામીક કટ્ટરપંથીઓ દ્વારા પથ્થરબાજી કરવામાં આવી જે ઘણાનિંદનીય છે, જો એ લોકો પોતાની મસ્જીદ બચાવવા એક થઈ શકે છે, તો આપણે કેમ નહી ? જેથી જાતિઓમાં અલગ ન થઈને સૌ સનાતમી ભાઈઓ એક થઈને આવા કટ્ટરપંથીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવીએ તેવો આહવાન હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી  દ્વારા કરવામાં આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार