सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લામાં ૫ પાલિકા, બે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ આગામી દિવસોમાં જામશે

યેશા શાહ
  • Dec 18 2024 11:53AM

ખેડા જિલ્લામાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંભવિત જિલ્લા પંચાયત અને પ પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની છે. જેને લઈને જિલ્લાના રાજકીય પક્ષીએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. બે મહત્વના પક્ષ ભાજય અને કોંગ્રેસે તમામ તૈયારીઓ શરુકરી લેપી છે. જેથી જિલ્લામાં કડકડતી ઠંડીના ચમકારા વચ્ચે ગરમાવો આવી ગયો છે.

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ આગામી દિવસોમાં જામશે. જેમાં ખેડા જિલ્લા પંચાયત અને પ નગરપાલિકા ખેડા, ડાકોર, મહેમદાવાદ, મહુધા અને ચકલાસી તેમજ કઠલાલ અને કપડવંજ એમ બે તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે. સંભવિત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં આ ચુંટણી યોજાઈ શકે છે. આ ચૂંટણી પહેલા જ જિલ્લાના બે મહત્વના પક્ષોએ સંગઠનને મજબુત કરી ચૂંટણીની તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार