सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું...

તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ નાં હસ્તે શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું

વિકાસ શાહ
  • Oct 14 2024 3:35PM
 જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક સહિત જિલ્લા વિભાગના તમામ પોલીસ ગણ હાજર રહ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં આજે દશેરા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન નું વિશેષ મહત્વ હોય છે..

તાપી જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક રાહુલ પટેલ નાં હસ્તે જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સવારમાં શસ્ત્ર પૂજનનું  આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં તાપી જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક અને તાપી જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહીને શસ્ત્ર પૂજા કરી હતી.

પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા તાપી જિલ્લાના લોકોને દશેરા પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार