सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી રાજમાં બનાવેલો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો.

તાપી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલ અવિરત વરસાદને કારણે સતત પાણીની આવક થતા ડેમ ઓવફ્લો થયો.

વિકાસ શાહ
  • Jul 24 2024 6:09PM
ડોસવાડા ડેમ તેની ભયજનક સપાટી વટાવીને બે થી ત્રણ ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે.

ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

ડેમ ઓવરફ્લો થતાં કાંઠા વિસ્તારના કિનારેના આઠ થી દસ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

નીચાણ વાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પ્રશાસન દ્વારા અપીલ આપવામાં આવી છે.

ડેમ ઓવરફ્લો થતાં તેનો સુંદર નજારો જોવા માટે પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે.

કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટી પ્રશાસન દ્વારા પોલીસ જવાનોને ડેમ ઉપર તેનાત કરવામાં આવ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार