सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વાલોડ તાલુકાના કુંભિયા ગામમાં આવેલ પટેલ ફળિયુ સંપર્ક વિહોણો બન્યું.

દર ચોમાસે હાલાકી નો સામનો કરી રહેલ કુંભિયા ગામના પટેલ ફળિયાના રહેવાસીઓ.

વિકાસ શાહ
  • Jul 24 2024 6:15PM
આશરે 80 થી 100 લોકો ગામથી સંપર્ક વિહોણા.

છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે કુંભિયા ગામનું પટેલ ફળિયું ગામથી સંપર્ક વિહોણું બન્યું છે.

છેલ્લા કેટલાય સમયથી ગરનાળાની સમસ્યા હોય સરપંચ, તાલુકા પંચાયતના અધિકારીથી  લઈને ધારાસભ્ય સુધી રજૂઆત કરવા છતાં હજુ સુધી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

ઇમરજન્સી હોય તો પણ પટેલ  ફળિયામાંથી ગામમાં જઈ શકાતું નથી.

સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તથા નોકરીએ જતા લોકોને હલાકીનો સામનો ભોગવવો પડે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार