सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાકોર - ઠાસરા રોડ પર ત્રિપલ અકસ્માત : ડમ્પર, ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત

આ ત્રિપલ અકસ્માતમાં બે ને ગંભીર ઇજા : સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

યેશા શાહ
  • Jul 24 2024 4:31PM
ખેડા જિલ્લાના ડાકોર - ઠાસરા રોડ ઉપર મંગળવારે મોડી સાંજે ત્રિપલ અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

એસટી બસ, ટેમ્પો અને રીક્ષા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા બે મુસાફરોને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડાકોર - ઠાસરા રોડ ઉપર ધુંઢી નજીક સાઇડમાં ઉભી રહેલા ડમ્પરની પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી લોડિંગ રીક્ષા અથડાઇ હતી, આ દરમિયાન પાછળથી આવી રહેલી એસટી બસ પણ અથડાઇ હતી. જેને કારણે રીક્ષામાં બેઠેલા બે મુસાફરોને ગંભીર ઇજા થઇ હતી. આ ઘટનામાં આસપાસના સ્થાનિક લોકો દોડી આવતા પોલીસ અને ૧૦૮ ને ફોન કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार