सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ખાતે હર ઘર તિરંગા યાત્રા નો કાર્યક્રમ યોજાયો.

દેશ ના વડાપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય માં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ના ભિલોડા ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

હિતેન્દ્રસિંહ
  • Aug 13 2024 7:06PM
 દેશ ના વડાપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય માં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ના ભિલોડા ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ યાત્રા માં તાલુકા ના હોદેદારો, વહીવટી તંત્ર ના અધિકારીઓ, સ્કૂલો ના બાળકો, યુવાનો મહિલાઓ, વડીલો તેમજ મોટી સંખ્યા મો લોકો ઉપસ્થિત રહી લોકો માં રાષ્ટ્રપ્રેમ ની ભાવના જગાડી રાખવાના પ્રયાસો સ્વરૂપે તિરંગા ને હાથમાં લઈને આ યાત્રા માં બધા નાગરિકો સહભાગી થઈને યાત્રા ને સફળ બનાવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार