सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ફાયર બ્રિગેડની વિઝીટનું આયોજન

વિદ્યાર્થીઓએ ફાયર બ્રિગેડના વિવિધ સાધનો કેવી રીતે ચલાવવા તેની સમજણ મેળવી

યેશા શાહ
  • Jul 16 2024 6:48PM
શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નડિયાદ ફાયર બ્રિગેડની વિઝીટનું આયોજન કરવામાં આવેલ હતું.

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ  ના નર્સરી, જુનીયર કેજી અને સીનીયર કેજી ના બાળકો માં વ્યવહારુ શિક્ષણ મેળવવા માટે  ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું. તેમાં આશરે 90 થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો અને ફાયર બ્રિગેડના વિવિધ સાધનો કેવી રીતે ચલાવવા તેની સમજણ મેળવી હતી.

આ પ્રસંગે શાળાના એડમીન વિરલ શાહ , શિક્ષકગણ અને સ્ટેશન ફાયર ઓફિસર ચિરાગભાઈ ગઢવી તેમજ તેમનો સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार