सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

SOG એ રેડ કરી ૨૫.૮૪૦ ગ્રામ MD ડ્રગ ઝડપી પાડયુ

યુવા ધનને પાંગળો કરી દેવાનું કાવતરું ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે , ગુજરાતના બંદરે ડ્રગ્સ પકડાય , શહેરો ડ્રગ્સ નુ ચલણ વધતું જાય છે અને હવે ભાવનગર જેવા નાના શહેરમાં MD ડ્રગ્સનો જથ્થો પકડાય છે .

સિદ્ધાર્થ ગોઘારી
  • Sep 13 2024 11:30AM

ભાવનગર SOG ને ચોક્કસ બાતમીના આધારે ભરતનગર વિસ્તાર ના જૂના બે માળિયા રૂમ નંબર ૯૫૬માં રહેતો હનીફ સુલતાનભાઈ બેલીમ MD ડ્રગ્સ લાવ્યો છે , SOG દ્વારા સ્થળ પર રેડ કરતા ૨૫.૮૪૦ ગ્રામ નો MD ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત ૨,૫૮,૪૦૦/- થાય છે . અમદાવાદના સનાથલ વિસ્તારમાંથી આ જથ્થો લાવ્યો હોય તેવી બાતમી મળી હતી તેમજ હનીફ બે વાર પોલીસના ચોપડે પણ ચડેલ છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार