सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ "સતરંગી રે"ના કલાકારો બન્યા ભાવનગરના મહેમાન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે "સતરંગી રે". એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ વાળી આ ફિલ્મ મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે તેવી છે.

સિદ્ધાર્થ ગોઘારી
  • Sep 17 2024 5:59PM

 ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમા  રાજ બાસીરા અને કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે. આ ફિલ્મમાં સાથે ભાવિની જાની, રાગી જાની, પ્રશાંત બારોટ, મેહુલ બૂચ, પૂજા સોની, જીગ્નેશ મોદી વગેરે ગુજરાતી ફિલ્મોનાં  નામી કલાકાર પણ સંકળાયેલા છે. આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે ટીમ ભાવનગરની મુલાકાતે આવી હતી અને આ ફિલ્મ અંગે જાણકારી આપી હતી .
પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલીવુડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર ઈર્શાદ દલાલ એ કર્યુ છે ઉપરાંત આ ફિલ્મનું લેખનકાર્ય પણ ઈર્શાદ દલાલ  દ્વારા જ કરવામાં આવ્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ ગાંગાણી અને દિનેશ માંગુકિયા છે જ્યારે ફિલ્મના ગીતો જીગરદાન ગઢવી, પાર્થિવ ગોહીલ, એશ્વર્યા મજમુદાર, ચેતન ફેફરે દ્વારા ગાવામાં આવ્યા  છે.
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार