કઠલાલ તાલુકાની તાલુકા કક્ષાની 76 પ્રજાસત્તાક દિનની ઉજવણી બગડોલ પ્રાથમિક શાળા એ કરવામાં આવી.
આ ઉજવણી પર્વ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે કઠલાલ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ . S .R BARAIYA)તથા તાલુકા વિકાસ અધિકારી (J .L પટણી)ઉપસ્થિત રહ્યા .
આ ઉજવણી પર્વ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે કઠલાલ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ . S .R BARAIYA)તથા તાલુકા વિકાસ અધિકારી (J .L પટણી)ઉપસ્થિત રહ્યા . તથા આ ઉજવણીમાં બગડોલ ગામના વડીલો તથા સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રી હાજર રહ્યા અને આ ધ્વજવંદન કાર્યક્રમ ઉજવણી કરી.
આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં શાળાના બાલિકાઓ દ્વારા જે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યું તેમાં આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાલિકાઓ તથા વિદ્યાર્થીઓને ટીડીઓ સાહેબ તથા મામલતદાર સાહેબ હસ્તે સર્ટી વિતરણ તથા ભેટ આપવામાં આવી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प