सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર શહેરનો સૌ પ્રથમ વર્તુળ આકારનો ફૂટ ઓવરબ્રિજ શરૂ

લોકોએ રોડ ક્રોસ કરવા ટ્રાફિકમાંથી નહીં જવું પડે

ઉત્કલ ઠાકોર
  • Oct 10 2022 11:32AM
વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર રાહદારીઓ સરળતાથી ચાલતા જઈ શકે તે માટે ચાર મીટર પહોળો પેસેજ છે. ફૂટ ઓવર બ્રિજ પરથી સીધા વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન જઈ શકાશે. આ ઉપરાંત મેટ્રો સ્ટેશનથી રિંગ રોડ પણ ક્રોસ કરી શકાશે. ફૂટ ઓવરબ્રિજની ચારેય દિશામાં પગથિયાં, લિફ્ટ, એસ્કેલેટર છે.

રામોલ, વટવા અને ઓઢવથી આવતા લોકો વસ્ત્રાલ ગામ તેમજ મેટ્રો સ્ટેશન પહોંચવા એસપી રિંગ રોડનો ઉપયોગ કરતા હોવાથી ટ્રાફિકનું ભારણ રહે છે. બ્રિજને લીધે લોકોએ રોડ ક્રોસ કરવા ટ્રાફિક વચ્ચેથી નહીં જવું પડે.320 મીટર બ્રિજની લંબાઈ 250 મીટર વર્તુળની લંબાઈ 4 મીટર બ્રિજની પહોળાઈ 5.67 મીટર બ્રિજની ઊંચાઈ

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार