ગુજરાત -પારડી તાલુકામાં ખેરલાવ ખરેડા ગામમાં ભંજન કિર્તન નુ આયોજન કરવામાં આવ્યું
પારડી તાલુકાના ખેરલાવ ખરેડા ગામમાં ભજન કીર્તન નો કાર્યક્રમ રાત્રે યોજાયો હતો. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ખરેડા ગામમાં ભજન કીર્તન નો કાર્યક્રમ રાત્રે રાખવામાં આવ્યો હતો. ભજન કીર્તન નો લાભ લેવા માટે આસપાસ નાં રહિશો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભજન કીર્તન નો કાર્યક્રમ રાત્રે 9 વાગ્યે ચાલુ કરવામાં આવ્યો હતો. સર્વ પ્રથમ શિવજી ની આરતી કરવામાં આવી હતી. આરતી નો લાભ ગ્રામજનો એ લાભ લીધો હતો. ભજન કીર્તન નો પ્રારંભ ભજન સમ્રાટ શ્રી રામચંદ્ર ભાઈ એ ભોળાનાથ નાં ભજનો ગાઈ ને ગ્રામજનો ધુન નાં તાલ માં રંગ માં રંગાઈ ગયા હતા. ગ્રામજનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ નદી નાં કિનારા પર રાખવામાં આવ્યો હતો. ગ્રામજનો વાજીંત્રો ને તાલે તાલી યો નાં તાલે નાચી ઝુમી ઉઠ્યા હતા પુરુ વાતાવરણ સંગીતમય થી ગુંજી ઉઠ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प