सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત _કોરોના માં દિવંગત થયેલા સમસ્થ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમંદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું

કોરોનામા દિવંગત થયેલા સમસ્થ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમંદ ભાગવત કથા નો આયોજન કરવામાં માં આવ્યો હતો.કથાકાર શ્રી દેવુભાઈ મહારાજ જીએ કથા નો રસપાન કરાવ્યું હતું

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Jan 10 2023 11:45AM
પારડી તાલુકાના ખેરલાવ ગામમાં શ્રી મંદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે.કોરોનામા દિવંગત થયેલા સર્વપિતૃ ઓનાં મોક્ષ માટે ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે.૮ થી ૧૪ તારીખ સુધી સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે. શ્રીમદ્ ભાગવત કથા ચાલુ થતાં પહેલાં પોથીયાત્રા નીકળી હતી આ પોથીયાત્રા મા કથાકાર દેવુભાઈ મહારાજ પણ જોડાયા હતા.ઞામના અઞ્રણીઓની સાથે પરમપુજ્ય દેવુભાઈ મહારાજ ના આશીર્વાદ લઈ દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું.દિપ પ્રાગટ્ય વખતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ક્ષ્લોક બોલી કરવામાં આવી.વ્યાશપીઢ પરથી કથા કરાવનાર મહારાજ દ્વારા સહ ઉપસ્થિત શ્રવણોનુ ભાગવત દરબારમાં સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહારાજ જી નાં મુખે થી ઞ્રામજનો ને સુંદર કથા નો રસપાન દિધો હતો.થોડા સમયમાં તો આખુ વાતાવરણ છલોછલ થઇ ગયું હતું.દરેક ભક્તો ધાર્મિક રીતે રંગમાં રંગાઈ કથા નું શ્રવણ કરતાં જોવા મળ્યા હતા આ જે ત્રીજો દિવસ સે કથામાં ઞામના લોકો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આખાં દિવસ ની કથા સાંભળ્યા બાદ શ્રી મંદ ભાગવત જી ની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત સહભક્તો માટે મહાપ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ ઉપસ્થિત સહભક્તો એ લીધો હતો. શ્રીમદ્ ભાગવત કથા ના બીજા દિવસે સાંજે ભંજન કિર્તન રામ ચન્દ્ર ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમાં પરમ પૂજ્ય સંત શ્રી આશારામ બાપુજી નાં સાધકો એ લાભ લીધો હતો.ભજન કિર્તન બાદ આરતી કરી પ્રસાદ આપી સમાપ્તી કરી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार