ગુજરાત_ વલસાડ નજીક અતુલ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે 2 ગૌવંશ ઈજાગ્રસ્ત
વલસાડ નજીક અતુલ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે 2 ગૌવંશ આવી ગયા. બંને ગૌવંશ ઈજાગ્રસ્ત બનતા ગૌરક્ષક ની મદદ લેવાઈ હતી.
વલસાડ રેલવે વિભાગ નું રેલવે કોરિડોર ની કામગીરી ચાલી રહી હોવાથી રેલવે ની તમામ હદો ખુલ્લી છે. જેને લઇને દિવસે અને રાત્રે ધાસ ચારો ચારવા જતા પશુ ધનો ટ્રેનની અડફેટે આવી જતાં હોય છે. આજે વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે કોઈ ટ્રેનની અડફેટે લેતાં 2 ગૌવંશ ઈજાગ્રસ્ત બન્યા હતા. ટ્રેનના ટ્રેક નું મેન્ટેન્સ કરતા ગેગમેન ગૌવંશ ને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ અતુલ રેલવે સ્ટેશન માસ્તર ને ધટનાની જાણ કરી હતી. અતુલ રેલવે સ્ટેશન માસ્તરે તાત્કાલિક અગ્રિ વીર ગૌરક્ષક ની ટીમની મદદ લઈને ઈજાગ્રસ્ત ગૌરક્ષકો ને સારવાર માટે ખસેડવા મદદ માંગી હતી.અગ્નિવીર ગૌરક્ષકો એ રેલવે વિભાગ પોતાની હદ બાંધી ટ્રેક નજીક આવેલા ગૌવંશ ને અટકાવવા વિનંતી કરી હતી. વલસાડ અગ્નિ વીર ગૌરક્ષક ની ટીમે તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ગૌવંશ ની મદદ પહોંચ્યા હતા. રેલવે નાં કામદારો અને અગ્રિ વીર ગૌરક્ષક ટીમે બંને ગૌવંશ ને નજીક ના પશુ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प