सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત _ગોઈમા ગામમાં શ્રી મંદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું

શ્રી સદગુરુદેવ પરમાદ્શૅ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતી જી મહારાજ ના પરમ સાનિધ્યમાં આયોજિત શ્રી મંદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Jan 21 2023 8:16PM

પારડી તાલુકાના ગોઈમા ગામમાં શ્રી સદગુરુદેવ પરમાદ્શૅ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતી જી મહારાજ ના પરમ સાનિધ્યમાં આયોજિત શ્રી મંદ ભાગવત કથાનું એક દિવસ નું આયોજન મોહનભાઈ દેવજીભાઈ પટેલ નાં ધરે રાખવામાં આવ્યું હતું સૌવ પ્રથમ આરતી કરવામાં આવી એમાં ગ્રામજનો એ લાભ લીધો.ત્યાર પછી મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતી જી મહારાજ નું ફુલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

ત્યાર પછી શ્રી સદગુરુદેવ પરમાદ્શૅ નાં મુખે થી ભાગવત કથા નું રસપાન કરાવ્યું હતું સદગુરુદેવ પરમાદ્શૅ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતી જી મહારાજ એ કહ્યું એવું લાગે છે કે નદી માં રેલ આવી ગઈ મને એવું લાગે છે કે આખી સિઝન ભાગવત ની સિઝન કહેવામાં કઈ વાંધો નથી જેમ કેરી ની સિઝન તેમજ ભાગવત ની સિઝન છે.જયા જવો ત્યા ભાગવત નાં બોડ લાગેલા હતા.વાપી માં મુંબઇ માં બોડ લાગેલા હતા એનો મતલબ એ છે કે ભાગવત આપણાં દેશમાં એક એવું પ્રચલિત ગ્રંથ છે જેને સાભડવામાટે બધાંજ આતુર હોય છે.પુરા ભારત દેશ મા ભાગવત ને સ્વીકાર કર્યો છે.દેશ વિદેશ માં પણ ભાગવત ની કથા થતી હોય છે.હુ પોતે પણ અમેરિકા સિંગાપુર માં ભાગવત કથા કરી ને આવ્યો છું.શ્રી મંદ ભાગવત ગીતા આધ્યાત્મિક ગ્રંથ છે.શ્રી મંદ ભાગવત ગીતા તમને કર્તવ્ય પ્રયારણ બનાવવા માટે સદ ગ્રંથ છે.

ભાગવત અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે જેમાં વિશ્વ નું જે પણ જ્ઞાન હોય આધ્યાત્મત્વ હોય ભક્તિ તત્વ હોય બંધુ સમાયેલું છે.ભાગવત નો અર્થ ભગવાન જેનો થઈ ગયાં હોય એનું નામ ભાગવત ભાગવત કોનાં થાઈ જે ભક્તિ કરે જે ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરે એના થાય.ભાવિક ભક્તો ભાગવત કથા સાંભળતા સાંભળતા રંગમાં રંગાઈ ગયા હતા કથા માં કથાકાર જયાનંદ મહારાજ પણ ભાવવિભોર થઈ ગયા હતા.કથા પુણૅવિરામ તરફ જઈ રહી હતી. ત્યાર પછી આરતી બોલી કથા નું સમાપન કર્યું હતું.અંતમા મહાપ્રસાદ લઈ ભક્તો ભગવાન નુ જ્ઞાન લઈ ધર તરફ પ્રસ્થાન કર્યું હતું. એક અગત્યની સૂચના: શ્રી સદગુરુદેવ પરમાદ્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતી જી યે કહ્યું કે, ,30 જાન્યુઆરી 2023 નાં રોજ 108 ભાગવત ની પોથી મુકસુ અને વક્તા નાં રુપ માં ધરમપુર વાડા શરદભાઈ વ્યાસ ભાગવત કથા કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार