શ્રાવણ મહિનો એટલે ગુજરાતીઓ માટે તહેવારનો મહિનો ગણવામાં આવે છે
કોરોના કાળના બે વર્ષ બાદ ફરી આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૂર્તિ ખરીદવા ઉમટી પડ્યા છે
શ્રાવણ મહિનો એટલે ગુજરાતીઓ માટે તહેવારનો મહિનો ગણવામાં આવે છે. આ શ્રાવણ મહિનામાં દરેક પ્રકારના તહેવારો આવે છે જેવા કે શીતળા સાતમ રક્ષાબંધન જન્માષ્ટમી અને દશામાનું વ્રત ત્યારે કોરોના કાળના બે વર્ષ બાદ ફરી આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભાવિક ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે. દશામાં નું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. આ વ્રત નો પ્રારંભ આવતી કાલથી શરૂ થવા જઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૂર્તિ ખરીદવા ઉમટી પડ્યા છે. આ વ્રતમા દસ દિવસ પૂજા આરાધના કરવામાં આવે છે અને દસમા દિવસે ભાવિકો દ્વારા ભાવપૂર્વક આખી રાતનું જાગરણ પણ કરવામાં આવે છે અને વહેલી સવારે ભાવપૂર્વક માંની વિદાય કરવામાં આવે છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प