सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ ખાતે બીએપીએસ કાર્યકરો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

આંખની તપાસમાં ૨૬૦ અને ચશ્મા વિતરણ ૧૬૦ જેટલા લાભાર્થીઓ મળી કુલ ૪૨૫ લાભાર્થીઓએ લાભ લીધો

યેશા શાહ
  • Oct 7 2024 2:47PM

બીએપીએસ મંદિર - નડિયાદ , ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા અને અંધજન મંડળ ના સહયોગ ઘ્વારા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત મફત આંખની તપાસ, રાહતદરે  ચશ્મા વિતરણ કેમ્પ યોગી ફાર્મ, પીપલગ ખાતે કેમ્પ યોજાયો.

આ કેમ્પમાં મંદિર કોઠારી સર્વમંગલ સ્વામી, સંતશ્રી ધર્મનીલય સ્વામી ના હસ્તે શુભારંભ થયો. જેમાં આંખની તપાસમાં ૨૬૦ અને ચશ્મા વિતરણ ૧૬૦ જેટલા લાભાર્થીઓ મળી કુલ ૪૨૫ લાભાર્થીઓએ લાભ લીધો.

આ પ્રસંગે આઈપીપી અમિત સોની, અંધજન મંડળ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, મંત્રી વિપુલભાઈ પટેલ બીવીપી મંત્રી રિન્કેશ સોની, ઉપ પ્રમુખ દિવ્યેશ શાહ, કારોબારી સભ્યો ભાલચંદ્ર બ્રહ્મભટ્ટ, પ્રદીપ બારોટ, ગિરીશ ગામી, ર્ડો સ્નેહલ શાહ, સુરેશ પંચાલ,નરેશ ભાટિયા, વ્રજ પંડ્યા, ધ્રુવ સોની, અંધજન મંડળ ટીમમાં  રિન્કેશ લખમાણી, પલકબેન પટેલ , અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार