सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠમાં દસકાઓ જૂની મુતરડી તોડી નાખ્યા બાદ નવી ન બનતા વહેપારીઓ નો નગરપાલિકા પર હલ્લાબોલ

ઉમરેઠમાં કાછીયા પોળના નાકે દસકાઓ જૂની જાહેર મુતરડી છે જેનો ઉપીયોગ પંચવટીથી લઈને મહાલક્ષ્મી માતાના મંદિર સુધીના વિસ્તારના વહેપારીઓ અને ગ્રાહકો કરતા હતા

ધનંજય શુક્લ
  • Jun 29 2024 12:31PM
ઉમરેઠમાં કાછીયા પોળના નાકે દસકાઓ જૂની જાહેર મુતરડી છે જેનો ઉપીયોગ પંચવટીથી લઈને મહાલક્ષ્મી માતાના મંદિર સુધીના વિસ્તારના વહેપારીઓ અને ગ્રાહકો કરતા હતા. નગરપાલિકા દ્વારા આ મુતરડી નવી બનાવવા માટે તોડી નાખવામાં આવી પણ અગમ્ય કારણોસર વારંવાર રજુવાતો થવા છતા નવી મુતરડી બની ન શકી. આ કારણે ઉમરેઠના વહેપારીઓ આજે એકઠા થઇ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યું અને નગરપાલિકા પ્રમુખ જોડે મુતરડીની ઉગ્ર માંગ કરી. વહેપારીઓ નગરપાલિકામાં ટેક્સ ભરીને વહેપાર કરતા હોય છે પણ તેઓના કહેવા મુજબ ડાયાબિટીસ કે બ્લડ પ્રેસરના રોગી દુકાન ખુલ્લી મૂકીને પેશાબ કરવા ઘરે નથી જય શકતા. ઉપરાંત બહારથી પરિવાર સાથે આવતા ગ્રાહકોને પણ જાહેર મુતરડી વગર પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. હવે શા કારણથી અને શા માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા જાહેર મુતરડી બનાવવાનું અટકાવી દેવાયું છે તે નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ જ કહી શકે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार