सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
ગુનાહિત પ્રવૃતિ સાથે સંકાળેલ કુલ ૧૦૫ બહેનોને એજ્યુકેશન કલાસની છ એકટીવીટીઓ કરાવી તેઓ તમામને તાલીમની સાથે સાથે ત્રણ મહિનાનુ સ્ટ્રાઈપેન્ડ મળે તેવી સુવિધા ઉભી કરાઈ