सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
આજરોજ અભરીપુર ખાતે તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, તથા લોકપ્રિય યુવા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ની વિશેષ ઉપસ્થિતમાં જાહેર સભા યોજાઈ.