सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રોલ ઓફ યુથ ઈન ડેવલોપિંગ ઈન્ડિયા વિષય ઉપર નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યુ

ભાવનગરની નંદકુંવરબા કોલેજમાં રોલ ઓફ યુથ ઈન ઈન્ડિયા વિષય ઉપર નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યુ જેમાં ૪૫૦ જેટલા રિસર્ચ પેપર્સ આવ્યા હતા .

સિદ્ધાર્થ ગોઘારી
  • Sep 23 2024 4:04PM


૨૦૪૭માં વિકિસત ભારત ની કલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે . યુથ એટલે યુવાનો નો સિંહ ફાળો એમાં હશે જેને લઈને શહેરની નંદકુંવરબા કોલેજ દ્વારા "રોલ ઓફ યુથ ઈન ડેવલોપિંગ ઈન્ડિયા" વિષય ઉપર ૪૫૦ જેટલા રિસર્ચ પેપર્સ આપ્યા હતા જેની સમીક્ષા જૂનાગઢ થી નરસિંહ મેહતા યુનિવર્સિટીના ઉપ કુલપતિ ચિંતન ત્રિવેદી તેમજ કોલ્હાપુર શિવાજી યુનિવર્સિટીના પ્રોફેસર જગન કારાડે કરી હતી .
વિદ્યાર્થીઓ , પ્રાધ્યાપકો દ્વારા વિષયને અનુસંધાને પોતના વિચારો રિસર્ચ પેપર માં વ્યક્ત કર્યા હતા .

પ્રોફેસર જગન કારાડે ભાવનગરના મહારાજા ભાવસિંહજી ને યાદ કરી કહ્યુ હતુ તે સમયમાં પાણી ની સમસ્યા , ગટર વ્યવસ્થા નું ધ્યાન રાખી ભાવનગર નું પ્લાનિંગ કરવામાં આવ્યુ હતુ , ભાવનગર , કોલ્હાપુર અને મદ્રાસના મહારાજા તે સમયે સારા મિત્રો હતા જેને કારણે આ નગરો ની પ્રાથિમક સુવિધા ની વ્યવસ્થા ખુબ સારી રીતે કરવામાં આવી હતી .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार