सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહિલા દિવસે દિવ્યાંગ બાળકોએ યોગાસન સાથે યોજ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ

ભાવનગરમાં પતંજલિ સમિતિ અને પ્રેરણા સંસ્થા દ્વારા આયોજન

મૂકેશ પંડિત
  • Mar 10 2025 6:19PM
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસે ભાવનગરમાં દિવ્યાંગ બાળકોએ યોગાસન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો, જે સૌએ માણ્યો છે.
પતંજલિ મહિલા યોગ સમિતિ અને પ્રેરણા સંસ્થા દ્વારા આયોજન થઈ ગયું.

સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રિય  મહિલા દિવસ ઉજવાયો, આ સાથે ભાવનગરમાં પતંજલિ મહિલા યોગ સમિતિ અને પ્રેરણા સંસ્થા દ્વારા સુંદર કાર્યક્રમ આયોજન થઈ ગયું. 

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસે દિવ્યાંગ બાળકોએ ભાવવાહી રીતે યોગાસન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો, મા દીકરાનાં ગીત નૃત્ય, મનિષાબેન પારેખ દ્વારા ફાગણ હોળી રસિયા ઉજવણી ગાન વગેરે કાર્યકર્તા, નગરજનો અને સૌએ માણ્યો છે.

મહિલા દિવસનાં આ કાર્યક્રમ સંકલનમાં રિટાબેન વોરા રહ્યાં હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार