બંધારણ દિવસ–૨૦૧૪ની ઉજવણી PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ– આણંદમાં કરવામાં આવી
આજ રોજ PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ–આણંદમાં ડૉ.બલદેવ આગજા - પ્રોફેસર–સરદાર પટેલ યુનિવર્સિટી– અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગની અધ્યક્ષતામાં કરવામાં આવી.
ભારતના બંધારણને અપનાવવાની યાદમાં અને ડૉ. બી.આર.આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ સભાની દ્રાફટિંગ કમિટીના યોગદાનને સન્માનિત કરવા અને સ્વીકારવા તથા બંધારણીય આદર્શો અને સિદ્ધાંતોને પુન:પૃષ્ટ કરવાનો પ્રસંગ‘બંધારણ દિવસ’ ની ઉજવણી
આજ રોજ PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ–આણંદમાં ડૉ.બલદેવ આગજા - પ્રોફેસર–સરદાર પટેલ યુનિવર્સિટી– અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગની અધ્યક્ષતામાં કરવામાં આવી.સર્વધર્મ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. મુખ્ય વક્તા ડૉ.બલદેવ આગજા સાહેબનું કલગી અને બુકેથી સ્વાગત કર્યું હતું. શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓ અને ૧૪ શિક્ષકોને બંધારણ વિશેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન તથા ડો.બી.આર.આંબેડકર વિશે પરિચય આપ્યો હતો. વિવિધ ઉદાહરણો અને કલમો દ્વારા વિદ્યાર્થીઓને બંધારણ દિનની ઉજવણીનું મહત્વ સમજાવ્યું. હક્ક અને ફરજો વિષે વિગતે માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા સાથે સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને ‘બંધારણ’ પણ બતાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હિરેન મેક્વાની સમગ્ર આયોજન બદલ આભાર પ્રગટ કર્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प