ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીઆદ દ્વારા બંધારણ દિવસ ઉજવાયો
આપણું બંધારણ એ આપણા દેશનો સર્વોચ્ચ કાયદો છે : પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી ડી. પડીયા
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ. અંજારીઆ ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ “૨૬ નવેમ્બર બંધારણ દિવસ” ની ઉજવણી અંતર્ગત નડીઆદ સ્થિત જે એસ. આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે તબીબી અભ્યાસ કરતાં અને ભાવી ડોકટરો માટે એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી. આ કાર્યક્રમમાં આયુર્વેદ મહાવિદ્યાલયનાં આચાર્ય પ્રો.ડો. કલાપી પટેલ, પ્રાધ્યાપકગણ સહિત તબીબી વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प