सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જામનગરમાં ચાલુ થયું મેગા ડીમોલેશન, દબાણકારોમાં ફાફળાટ

દ્વારકા અને ટાપુઓ બાદ હવે જામનગર માથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ

સુદર્શન ટીમ
  • Jan 22 2025 2:40PM
છેલ્લા ઘણા દિવસથી બેટ દ્વારકા તેમજ આસપાસ ની જગ્યામાં મોટાપાયે થયેલ દબાણો દૂર કર્યા બાદ દાદાનું બુલડોઝર આજે જામનગર તરફ વર્યું છે ત્યારે આજે જામનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં આજે તંત્રનુ મેગા ડિમોલીશની કાર્યવાહી હાથ ધરવમાં આવી હતી. 

વિક્ટોરિયા પુલ પાસે આવેલ બચુનગર નદીના પટ્ટ વિસ્તારમાં સરકારી જગ્યામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.

વિક્ટોરિયા પુલ ફરતે રીવરફન્ટ પ્રોજેક્ટ માટે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

દબાણકારોને અગાઉ નિયમો અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ દબાણ દૂર ન કરતા સરકારી તંત્ર દ્વારા 4 જેસીબી મશીનની મદદથી દબાણ દુર કરવાની કામગીરી કરાઈ હતી. 

જામનગર મહાનગર પાલિકા એસેટેટ અધિકારી એન આર દીક્ષિતની ટીમ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, DYSP જયવીરસિંહ ઝાલા સહિત પોલીસના કાફલાના પૂરતા બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાઈ હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार