અમુલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી આણંદ દ્વારા નેશનલ મિલ્ક ડે ની ઉજવણી શરૂ કરાઈ
દેશમાં 26 નવેમ્બરે મિલ્ક ડે ઉજવવામાં આવે છે તેના સંદર્ભમાં આણંદ અમૂલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉજવી રહ્યું છે નેશનલ મિલ્ક ડે
દેશમાં 26 નવેમ્બરે મિલ્ક ડે ઉજવવામાં આવે છે તેના સંદર્ભમાં આણંદ અમૂલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉજવી રહ્યું છે નેશનલ મિલ્ક ડે. આ નિમિત્તે પુણેથી નીકળી બાઇક રેલી આણંદ પહોચી હતી ત્યારબાદ તે રેલી 26 નવેમ્બરે દિલ્હી રાષ્ટ્રીય કક્ષાની રેલી થવાની છે તેમાં જોડાશે. હિંમતનગરથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુઝુકીની બાયોગેસ આધારિત કાર રેલી પ્રસ્થાન કરશે અને તે પણ 26 નવેમ્બરે દિલ્હી રાષ્ટ્રીય કક્ષાની રેલીમાં જોડાશે. આમ દેશમાં ચાર રેલી કરવાનું આયોજન 130 વર્ષના ઇતિહાસમાં ભારતમાં પ્રથમ વાર ઇન્ટરનેશનલ કો ઓપરેટીવ એલયાન્સનું સૌથી મોટુ અધિવેશન તારીખ 25 નવેમ્બર થી 28 નવેમ્બર દિલ્હીમાં થવા જઇ રહ્યું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प