सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહુધા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી SOG ખેડા-નડીયાદ

મહુધા ચોકડી પાસે પોલીસે બાતમી હકીકતના આધારે આરોપીને દબોચી લીધો

યેશા શાહ
  • Dec 5 2024 1:18PM

પોલીસ અધિક્ષક, રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં ના.ફ આરોપી પકડી પાડવા અંગેની ડ્રાઇવ હોય તેમજ મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ સુભાષભાઇ ,અ.હેડ.કો.વનરાજભાઇ, તથા અ.પો.કો. સહદેવભાઇ તથા આ.પો.કો. જયેશભાઇ નાઓ મહુધા પો.સ્ટે વિસ્તારમાં ચાર્ટર સંબંધી કામગીરીમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતા, દરમ્યાન ફરતા ફરતા મહુધા ચોકડી પાસે આવતા બાતમી હકીકત મળેલ કે, મહુધા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૪૦૩૯૨૪૦૪૨૮/૨૦૨૪ બી.એન.એસ. ૨૦૨૩ કલમ. ૧૮૯(૨), ૧૮૯(૪), મુજબના ગુનાના કામે નાસતા-ફરતા આરોપી શાહનવાજ ઉર્ફે સાનુ સ/ઓ નિયાજમહંમદ ગુલામનબી ઉદ્દે દુધી શેખ રહે. મહુધા, સીમજી ભાગોળ, લક્કટ ટોલા મહુધા તા.મહુધા જી. ખેડાનાઓ જીલાની મસ્જીદ પાસે ઉભેલ છે. જેને શરીરે પીળા કલરનું શર્ટ તથા ભુરા કલરની નાઇટી પહેરેલ છે. 

જે બાતમી હકીકત આધારે જીલાની મસ્જીદ પાસે આવી સદર બાતમી હકીકત વર્ણન મુજબનો ઇસમ આવતા સદરહું ઇસમને રોકી લઇ સદરહું ઇસમની પુછપરછ કરતા સદરહું ઇસમ ઉપરોકત ગુનાના કામે નાસતો-ફરતો હોવાનો એકરાર કરતો હોય જેથી સદર ઇસમને બી.એન.એસ.એસ ૨૦૨૩ ની કલમ ૩૫-(૧)-જે મુજબ ઝડપી લઇ મહુધા પો.સ્ટે. ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार