सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જિલ્લા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભારે વરસાદ બાદ વીજ પુરવઠાને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કામગીરી ચાલુ

નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે.

યેશા શાહ
  • Sep 2 2024 5:02PM

નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજિત ૭૦૦૦ થી વધુ વીજ પુરવઠાને લગતી વિવિધ ફરિયાદોનો ઉકેલ કરવામાં આવ્યો છે. જેમાં ૩૨ જેટલી ટ્રાન્સફોર્મરની, ૪૫૧ જેટલી વીજપોલની અને ૨ જેટલી અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે.

હાલ એમજીવીસીએલ વિભાગની ૪ ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ ટીમ, ૨૦ ફોલ્ટ રીપેરીંગ ટીમ અને ૨૦ કોન્ટ્રાક્ટર ટીમો દ્વારા વીજ પુરવઠાને લગતી સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત છે.

આ પ્રસંગે અધિક્ષક ઇજનેર મધ્ય ગુજરાત વીજ કંપની, નડિયાદ તુષાર વ્યાસે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં તાજેતરના ફ્લડ અને વરસાદના કારણે અંદાજિત ૧૮૯ જેટલા ગામ પ્રભાવિત થયા હતા. આ પરિસ્થિતિને કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને એમજીવીસીએલ વિભાગ દ્વારા ત્રણ દિવસમાં યથાવત કાર્યરત કરી ૭,૦૦૦ થી વધુ ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार