सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા તત્વો સામે પોલીસની સખત કાર્યવાહી

ખાનગી ગોડાઉન ઉપર તાલુકા મામલતદારે તપાસ કરતા સરકારી અનાજનો ૧૦,૦૦૦/- કિલો ગ્રામ (૧૦૦ ક્વિટલ) ઘંઉનો જથ્થો મળી આવતા પોલીસ ફરિયાદ નોંધાવી

શૈશવ રાવ નર્મદા
  • Aug 2 2024 6:45PM
સરકારી અનાજ સગે વગે કરવાના ગુના અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે  

સાગબારા તાલુકાના સેલંબા ખાતે સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર સાગબારા મામલતદાર દ્વારા છાપો મારી તપાસ કરતા રૂપિયા ૩,૦૦,૦૦૦નો સરકારી અનાજનો જથ્થો કબ્જે કરી નર્મદા પોલીસ દ્વારા પકડાયેલા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કરવામાં આવેલી કામગીરી અંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ પત્રકાર પરિષદ યોજી આ મામલે વિગતવાર માહિતી આપી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार