सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કાર અને એસ ટી બસ વચ્ચે થયો અકસ્માત

અકસ્માત માં ચાર પોલીસ જવાન સહીત પાંચ ઈજાગ્રસ્ત

રાઠોડ હિતેન્દ્રસિંહ
  • Jul 16 2024 9:38PM
ભિલોડા તાલુકા ના શામળાજી ના ખોડબા નજીક આજે સાંજે ચાર વાગે શામળાજી થી ગોધરા હાઇવે પર રાજસ્થાન પરિવહન ની એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ;એસ ટી બસ ઉદયપુર થી અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે આગળ જતી કાર ને એસ ટી બસ ધડાકા ભેર અથડાતાં કાર માં સવાર ત્રણ પોલીસ કાન્સ્ટેબલ સહીત પાંચ જણ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો ને તાત્કાલિક શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા હતા. અકસ્માત નું કારણ હાલ એસ ટી બસ ની બ્રેક ફેલ થઇ જવાથી થયું હોય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે એસ ટી બસ ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार