સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે બારડોલી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો .
દિવાળી પર્વ અને નુતનવર્ષ નિમિત્તે સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે સુરત જીલ્લાનો બારડોલી વિધાનસભા મત નો આ વર્ષનો સૌ પ્રથમ સ્નેહમિલન સમારંભ યોજાયો.
સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે 169- બારડોલી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો .બારડોલી ના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે યોજાયો હતો .જેમાં બારડોલી વિધાનસભામાં સમાવિષ્ઠ બારડોલી તાલુકો ,બારડોલી નગર અને ચોર્યાસી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા .આ સ્નેહમિલન સમારંભમાં 169- બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ,સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ , સુરત જીલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ ,ભાવેશ ભાઈ પટેલ ,અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ,સુરત જીલ્લા મહામંત્રી જીગર નાયક તેમજ આગેવાનોએ કાર્યકર્તા ઓને નુતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી .
આ સાથે હાલ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે પ્રાથમિક સદસ્યતા અને સક્રિય સદસ્યતા ઓ વિષે સમીક્ષાઓ કરવામાં આવી હતી અને સંગઠન હજુ વધુ મજબુત બને તેવી કાર્યકર્તાઓને મંચસ્થ પરથી હાંકલ કરવામાં આવી હતી .આ કાર્યક્રમમાં સુરત જીલ્લા તેમજ બારડોલી વિધાનસભા મત વિસ્તારના હોદેદારો ,મહિલા હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प