ગુજરાત _ વલસાડ ઈન્કમટેકસ ઓફિસ ના કમિશનર નાં હસ્તે ધ્વજવંદન કરાયું
વલસાડ તિથલ રોડ ખાતે આવેલી પલક આરકેડ ખાતે 74 માં ગણતંત્ર પર્વે નિમિત્તે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વલસાડ ઈન્કમટેકસ કચેરી ખાતે જોઈન્ટ કમિશનર હરિશ બિસ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
વલસાડ તિથલ રોડ ખાતે આવેલી પલક આરકેડ ખાતે 74 માં ગણતંત્ર પર્વે નિમિત્તે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમા વલસાડ ઈન્કમટેકસ કચેરી ખાતે જોઈન્ટ કમિશનર હરિશ બિસ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વલસાડ ઈન્કમટેકસ કચેરી નાં સ્ટાફ દ્વારા ગત વર્ષો માં કરવામાં આવેલી સિધ્ધિ ઓ ઞણાવી હતી. સાથે આગામી દિવસોમાં ટેક્સ ચોરી કરતાં કરદાતાઓ ને ટેક્સ ચોરી અટકાવવા સતર્ક રહેવા અને લોકો ને સમયસર ટેક્સ ભરી તેમનું દેશ પ્રત્યે નું યોગદાન આપવા જાગૃત કરવા અંગે જણાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જોઈન્ટ કમિશનર હરિશ બિસ્ટ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે ઈન્કમટેકસ ઓફિસર મોહન કે.પી. અને ભાવના બેન મિસ્ત્રી સાથે ઓફિસ નો પુરો સ્ટાફ સાથે હાજર રહ્યાં હતાં.કાર્યક્રમ દરમિયાન જોઈન્ટ કમિશનર બિસ્ટે એમનાં પ્રવચન માં સૌ પ્રથમ વલસાડ જિલ્લા નાં ટેક્સ પે કરતા ગ્રાહકો અને કર્મચારીઓ ને74 માં ગણતંત્ર પર્વે નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. સાથે સમયસર ટેક્સ પે કરી દેશ ને મજબુત કરનારા કરદાતાઓ ને આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તમે તમારી ફરજ નિયમિત અદા કરશો તો દેશ વધુ ને વધુ આગળ વધશે. અને આગામી દિવસોમાં આવનારી ટેકનોલોજી અંગે કમિશનરે કર્મચારીઓ ને માહિતી આપી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प