सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
વલસાડ તિથલ રોડ ખાતે આવેલી પલક આરકેડ ખાતે 74 માં ગણતંત્ર પર્વે નિમિત્તે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વલસાડ ઈન્કમટેકસ કચેરી ખાતે જોઈન્ટ કમિશનર હરિશ બિસ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.