મહુવા તાલુકો તિરંગાના રંગે રંગાયો
મહુવા તાલુકામાં દેશભક્તિનું વાતાવરણ સમગ્ર વિસ્તારમાં વ્યાપી જવા પામ્યું છે.ત્યારે તાલુકાની સંકલિત બાદ વિકાસ યોજનાની કચેરી દ્વારા તિરંગા રેલી યોજાઈ
સમગ્ર ભારત જયારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરત શહેર-જિલ્લામાં રંગચંગે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગામડાઓ, શહેરોમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયને મા ભારતની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતી આપી શહીદ થયેલા સ્વાતંત્ર્યવીરોને યાદ કરીને નમન કરી રહ્યા છે. આજે સુરત જિલ્લાના મહુવા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી દ્વારા તિરંગા રેલી યોજાઈ હતી. જેમાં સમગ્ર તાલુકામાં નાના આંગણવાડીના ભુલકાઓ, આંગણવાડીની બહેનો, વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મીઓ તિરંગા લહેરાવ્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प