સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા જિલ્લા ભાજપે ૩૩ સભ્યોને કર્યા સસ્પેન્ડ
સસ્પેન્ડ કરાયેલ સભ્યોએ પોતાના જ સંબંધીઓને જ અપક્ષ તરીકે ઉભા કર્યા હતા
સ્થાનિક સ્વરાજ ચૂંટણી-૨૦૨૫મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરવા તેમજ પરિવાર માંથી અપક્ષ ઉમેદવારી કરાવવા માટે તાત્કાલિક અસરથી 33 સભ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્યના પદેથી તેમજ તમામ પદે થી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
જેમાં જિલ્લા ભાજપ દ્વારા કરાયેલા કાર્યવાહીમાં મહુધા, ખેડા, કપડવંજ, કઠલાલ, ચકલાસી, મહેમદાવાદના ૩૩ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प