सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આણંદ ચૂંટણી ફાઇનલ પરિણામો ઓડમાં ભાજપે મેદાન માર્યું ૨૪ માંથી ૨૪ બેઠકો પર ભગવો લહેરાવ્યો

એક નેતા શેખી મારી ગયા હતા તેનો આ જડબાતોડ જવાબ પ્રજાએ આપ્યો છે-આણંદ ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ

ભાવેશ સોની
  • Feb 19 2025 2:10PM

દિલ્હી કોંગ્રેસમુક્ત થતા થશે પણ અમે ઓડ પાલિકામાં કરી બતાવ્યું- ઓડ ભૂતપૂર્વ નગરપ્રમુખ ગોપાલસિંહ રાઉલજી

કોંગ્રેસ મુક્ત ઓડ કરવાનો અમારો ધ્યેય પૂરો થયો- કલ્પેશ પટેલ

ઓડ,આંકલાવ અને બોરિયાવી પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર 

ઓડમાં ભાજપે મેદાન માર્યું ૨૪ માંથી ૨૪ બેઠકો પર ભગવો લહેરાવ્યો

કોંગ્રેસના ગઢ આંકલાવમાં પાલિકાની ચૂંટણી માં ૨૪ માંથી ૧૦ બેઠકો પર ભાજપને ૧૪ પર અપક્ષ ઉમેદવારો જીત્યા તેમાં કોંગ્રેસે મેન્ડેડ આપવાનું ટાળી અપક્ષ ઉમેદવારો ને મેદાને ઉતાર્યા હતા, જીતેલા અપક્ષ ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત ૧૦ અપક્ષ ઉમેદવારો જીત્યા,  બોર્ડ બનાવવા અપક્ષ નો ટેકો લેવા ભાજપ કોંગ્રેસ રેસમાં 

બોરીયાવી પાલિકાની ૨૪ બેઠકો પરથી ૧૫ સીટો ભાજપ હસ્તક ૬ પર કોંગ્રેસ અને ૩ પર અપક્ષ ઉમેદવારો જીત્યા

ઉમરેઠ પાલિકાના વોર્ડ નંબર ૪ ની ૧ બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નો વિજય 

ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ-૨ બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार